STORYMIRROR
વહેતાં રહીએ...
વહેતાં રહીએ...
વહેતાં રહીએ...
“
વહેતાં રહીએ કિનારે કિનારે,
જીવતાં રહીએ સહારે સહારે,
પળ બે પળની રમત જિંદગી,
મળતાં રહીએ ઇશારે ઇશારે..
”
25
More gujarati quote from Leena Vachhrajani
Similar gujarati quote from Abstract
Download StoryMirror App