STORYMIRROR
*વેવલા...
*વેવલાઈ છોડો*...
*વેવલાઈ...
“
*વેવલાઈ છોડો* ૨૭-૧૧-૨૦૨૧
શનિવાર
અરરરર આ વેવલાઈ છોડો હવે,
ગોળ ચોળીને ચીકણું કરો છો.
આ પંચાવન વર્ષેય સમજ્યા નહિ,
ખોટી વેવલાઈ કરવાની આદત છોડો.
ભાવના કેમ કરીને સમજાવું કે,
વેવલાવેડામાં સારાં નથી લાગતાં..
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ...*
➖〰️➖〰️➖〰️➖〰️➖
”
327
More gujarati quote from Bhavna Bhatt
Download StoryMirror App