STORYMIRROR

વેર ઝેર...

વેર ઝેર કરી વેગળા, સાધ તાલમેલ માનવી, સુકર્મોનું ભાથું બાંધવા છોડ બબાલ માનવી, શ્વાસ ચરખો રૂંધાય ને વાટ પકડાય અનંતની, દ્વારે આવે દોડતાં નાથ! કર કમાલ માનવી! પીપલીયા જીવતી(શ્રી) ટંકારા, મોરબી

By Jivatiben Bachubhai Pipaliya
 13


More gujarati quote from Jivatiben Bachubhai Pipaliya
4 Likes   0 Comments
1 Likes   0 Comments