I'm Jivatiben Bachubhai and I love to read StoryMirror contents.
Share with friends
શોર્ટ એન્ડ સ્વીટ અમથું અમથું હસતાં જન ની પીડા પણ પરખીએ, મૌન થયો કાં ઉરનો રવ? ભીતરમાં જઈ કળીએ! ભર્યાં ભાદરવે કૂંપળ કરમાય કો'? છે ચિંતાની વાત, સ્નેહના વારિ સીંચી ને અમથા, બુટ્ટી સંજીવની થઈએ. પીપલીયા જીવતી(શ્રી) ટંકારા, મોરબી