STORYMIRROR
*વાતનું...
*વાતનું વતેસર*...
*વાતનું...
“
*વાતનું વતેસર* ટુંકુ.. ૩૧-૫-૨૦૨૧
*૧*) આમજ જે બોલે તે સાભળે, બીજા બોલે કાને નવ ધરે,
ભાવના હું જ કર્તા એ અહમ્, વાતનું કરે વતેસર...
*૨*) *ટુંકાણમાં*
ઘડપણ તન ઘેરી વળ્યું, વડપણ કરે પ્રચાર,
ગયું પળોજણમાં આયખું, ભાવના કરે વિચાર..
ભાવના ભટ્ટ અમદાવાદ..
➖〰️➖〰️➖〰️➖〰️➖
”
287
More gujarati quote from Bhavna Bhatt
Download StoryMirror App