STORYMIRROR
*ઊગવું*...
*ઊગવું*...
*ઊગવું*...
“
*ઊગવું* ૬-૫-૨૦૨૨
લાખો મુસીબત અસહ્ય રુકાવટ આવે ને ઊગવું ભલેને દુષ્કર દૂર લાગે,
પણ ધરતીની છાતી કે પહાડને ચીરીને ઉગી જઈશ આંસુના ટીપે ટીપે ઉગીને મહાલીશ...
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖
”
36
More gujarati quote from Bhavna Bhatt
Download StoryMirror App