STORYMIRROR

ઉર તણી...

ઉર તણી ઉર્મિઓ આજ નયનથી વહે છે.. અજાણે ન જાણે એ શું કહે છે? મન સહેજ થંભી જાણે વિચારે છે... એ અશ્રુ તણુ મોતી છે કે મોતી તણુ અશ્રુ?? ઉર અટકી.. અચાનક કહે છે, પ્રેમ તણો સંગાથ એ મોતી ને એની આસ એ અશ્રુ.

By Urmi Trivedi
 61


More gujarati quote from Urmi Trivedi
1 Likes   1 Comments

Similar gujarati quote from Romance