STORYMIRROR

ઉડવું છે...

ઉડવું છે મનવા તારે ઉંચેરા ગગનમાં ફેલાવીને પાંખો તારે વિહરવું મુક્ત પવનમાં સંકોરીને બેઠો છે તું જાતે જ તારી પાંખો અને પછી પૂછવું મારે કેમ કરી ઉડવું નીલ ગગનમાં?

By Bharati Vadera
 86