STORYMIRROR

તું એકલો...

“ તું એકલો નહિ એકડો છે, ઉઠ, હજારો મીંડા તારી રાહ જુએ છે. તારું મૂલ્ય સમજ. ઝુમતાં નહી આવડે તો ચાલશે પણ, ઝઝુમ્યાં વગર તો છુટકોજ નથી..!! ”

By Gautam Kothari
 82


More gujarati quote from Gautam Kothari
2 Likes   0 Comments
2 Likes   0 Comments
2 Likes   0 Comments
2 Likes   0 Comments
1 Likes   0 Comments