STORYMIRROR

ભાગ્ય લઈને...

ભાગ્ય લઈને આવવાનું અને કર્મ લઈને જવાનો એક નાનો સફર એટલે આપણી આ જીંદગી, સમજણ નો ઉપયોગ ત્યાં જ કરવો જ્યાં આપણા શબ્દો ને પૂર્ણ માન મળે, પરમાત્માની શક્તિ અમર્યાદિત છે, માત્ર આપણી શ્રદ્ધા જ અલ્પ હોય છે..!!

By Gautam Kothari
 30


More gujarati quote from Gautam Kothari
2 Likes   0 Comments
2 Likes   0 Comments
2 Likes   0 Comments
2 Likes   0 Comments
1 Likes   0 Comments