STORYMIRROR

તું છે તો જ...

તું છે તો જ બને છે મારી શાયરી, તારી યાદોથી તો ભરે છે મારી દિલની ડાયરી. આપણી એક એક ક્ષણ યાદ કરતાં નીકળે મારી રાતો, તું ભલે ને સૂઈ જાય, હું આકાશ સાથે કરું તારી વાતો, રોજ રોજ મલવાના કરું હું બહાના, તું ના મલે તો લાગે દિવસો જાય છે નક્કામા,

By prakash jethwa
 58


More gujarati quote from prakash jethwa
1 Likes   0 Comments
3 Likes   0 Comments

Similar gujarati quote from Fantasy