STORYMIRROR

૪ વર્ષે ૧...

૪ વર્ષે ૧ દિવસ વધારાનો મળે છે એ પણ સુર્યની બહુ લાંબી પરિક્રમા કર્યા પછી, તો પછી માનવ જીવન પણ કંઇક એવું જ છે, કોઈનું ચંદ્ર જેવું પ્રકાશિત તો કોઈકનું સૂર્ય જેવું તેજ.. જો એને સમજતા આવડી ગયું તો બધા દિવસો તમારા માટે વિશેષ જ છે.

By Haresh Mulchandani
 157


More gujarati quote from Haresh Mulchandani
0 Likes   0 Comments
0 Likes   0 Comments

Similar gujarati quote from Fantasy