STORYMIRROR

તમને જોયુ...

તમને જોયુ તો મારુ દિલ ખીલી ઉઠીયુ, મારા દિલ પાર તમારું નામ લખી દીધું, તમે તો એક નજર ભી ના જોયુ, પણ પેલ્લી જ નજર માં જોતા તમને દિલ માં વસાવી લીધું.

By Jay Bhatt
 70


More gujarati quote from Jay Bhatt
3 Likes   0 Comments

Similar gujarati quote from Romance