STORYMIRROR
થાક ધણો હતો...
થાક ધણો હતો...
થાક ધણો હતો...
“
થાક ધણો હતો ચહેરા પર પણ,
અમારી ખુશી માટે અનહદ પરીશ્રમ કરતા જોયા છે.આંખમાં ઉંઘ હતી ઘણી છતા પણ,ચિંતામાં જાગતા જોયા છે.તકલીફો ચારે બાજુથી હતી પણ,હિંમત હાર્યા વગર એકલાહાથે લડતા જોયા છે.કોઈને તકલીફ વર્ણવતા ન હતા,પણ અડધી રાતેખુલી આંખે,અમારા ભવિષ્યનાં સપના સજાવતા જોયા છે.પાઈપાઈ ભેગી કરી અમારી ખુશી ખરીદતા જોયા છે,પોતાની પસંદગીનેનાપસંદ કરી,અમારી પસંદગીને અપનાવતા જોયા છે.પિતા સ્વરૂપે સર્જનહારને જોયા છે
”
287
More gujarati quote from Pooja Kalsariya
Download StoryMirror App