STORYMIRROR

શિક્ષક એક...

શિક્ષક એક શિક્ષક ના થાય નિવૃત ક્યારેય પણ, શાળા,કોલેજ કે પછી ભલે હોય જીવન, અવઢવ ભરી સમસ્યાઓનું નિરાકરણ, મળતું રહે તેમના થકી જીવનભર..... શિક્ષક દિવસ ની શુભકામના જયશ્રીકૃષ્ણ -🙏

By Pooja Kalsariya
 321


More gujarati quote from Pooja Kalsariya
20 Likes   0 Comments
17 Likes   0 Comments