STORYMIRROR
*તેજ*...
*તેજ* ટચુકડું...
*તેજ*...
“
*તેજ* ટચુકડું ૮-૧-૨૦૨૨
જય હો એ બાપુ તણી, જય જવાહર વીર,
સુભાષ ને સરદાર પણ, હિન્દુઓના હીર.
દૈવત નવ હોત તો, હણત શું રાવણ રામ,
ભાવના સહુ શાસ્ત્રમાં શબળ શાસ્ત્ર છે હામ.
તેજ બખ્તર બાપુએ, તને કરિ પરિધાન,
એ દૈવત ને હીર થકી આઝાદ કિધું હિન્દુસ્તાન.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ...*
➖〰️➖〰️➖〰️➖〰️➖
”
24
More gujarati quote from Bhavna Bhatt
Download StoryMirror App