STORYMIRROR

તારી યાદોની...

તારી યાદોની મોસમ મનમાં છવાતાં, આ પાનખર વસંત હવે બની રહી છે. સૂર્ય ભલે હવે અસ્ત થઈ જાય "મુરલી", આ રાત રળીયામણી હવે બની રહી છે. -ધનજીભાઈ ગઢીયા "મુરલી"

By Dhanjibhai gadhiya "murali"
 


More gujarati quote from Dhanjibhai gadhiya "murali"
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments