STORYMIRROR
"રાતે...
"રાતે સપનામાં...
"રાતે...
“
"રાતે સપનામાં આવીને તુ હકીકત બની જાય,
તારો પડછાયો જીવનનો સહારો બની જાય,
આજ પૂનમની રાતે જ અધૂરૂં મિલન પુરૂં થાય,
"મુરલી" ના દિલમાં તુ શરમાઈને સમાઈ જાય.
-ધનજીભાઈ ગઢીયા "મુરલી"
”
3
More gujarati quote from Dhanjibhai gadhiya "murali"
Download StoryMirror App