STORYMIRROR

તારાથી અલગ...

“ તારાથી અલગ થયા પછી હું, મારી જાતને વધારે ચાહવા લાગુ છું. કેમકે ફરીને તને મળવાની અને ચાહવાની ઝંખનામાં આ દીલ વધું એકવાર તારી નજીક લાવી દે છે મને. ”

By Pinky Shah
 193