STORYMIRROR
"તારા...
"તારા અને મારા...
"તારા અને...
“
"તારા અને મારા પ્રેમની ચર્ચા આ નગરમાં થનાર છે,
આપણા ઉપર ઈશ્વરની કૃપા ખૂબજ અપરંપાર છે.
"મુરલી" મારા જીવનમાં તને હ્રદયથી આવકાર છે,
તારા મારા પ્રેમનો ઈતિહાસ આ દુનિયા લખનાર છે."
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી"
”
21
More gujarati quote from Dhanjibhai gadhiya "murali"
Download StoryMirror App