STORYMIRROR
"તારા અધરોથી...
"તારા અધરોથી...
"તારા...
“
"તારા અધરોથી શબ્દો તુ સરકાવી જાજે,
મારી કલમને શબ્દોથી તુ શણગારી જાજે,
"મુરલી" તારા પ્રેમની ગઝલ લખીશ મારી વાલમ,
મારી પ્રેમની ગઝલની રંગત તુ બની જાજે."
-ધનજીભાઈ ગઢીયા "મુરલી"
”
4
More gujarati quote from Dhanjibhai gadhiya "murali"
Download StoryMirror App