“
*તાલમેલ* શોર્ટકર્ટ્સ... ૨-૭-૨૦૨૧
આમ જુઓ તો જવાબદારી અને ફરજ એ સિક્કા ની બે બાજુઓ છે.... એ માટે તાલમેલ જાળવવાના કોઈ શિબિર નથી... એ તો સમજદારી હોય ત્યાં તાલમેલ જળવાઈ રહે...
બાકી તાલમેલ કોઈ સૂર તો છે નહીં???
ભાવના ભટ્ટ અમદાવાદ...
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
”