STORYMIRROR

*સત્ય...

*સત્ય અસત્ય* ૨૫-૫-૨૦૨૨ સત્ય કડવું લાગે છે. સત્યને કોઈ સહારાની જરૂર નથી. સત્ય મુખવટો પહેરતું નથી. એટલે જ જુઠ્ઠાં લોકોને સત્ય પચતું નથી, વાતે વાતે સાબિત શોધે છે, ડગલે પગલે દલીલો કરે છે. *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖

By Bhavna Bhatt
 63


More gujarati quote from Bhavna Bhatt
1 Likes   0 Comments
1 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments