STORYMIRROR

સંબંધ ને...

સંબંધ ને બંધ ન બનાવો કે જ્યાં લાગણીઓ સંઘરાઈને સડી જાય. પણ સંબંધને દ્રીમાર્ગિય રસ્તો બનાવો કે જ્યાં પ્રેમ અને લાગણીની આવાજાહી ચાલુ રહે. 🌺 રોહિણી વિપુલ "મૃગજળ"

By Rohini vipul "મૃગજળ"
 230


More gujarati quote from Rohini vipul "મૃગજળ"
21 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments