સંબંધ ને બંધ ન બનાવો કે જ્યાં લાગણીઓ સંઘરાઈને સડી જાય. પણ સંબંધને દ્રીમાર્ગિય રસ્તો બનાવો કે જ્યાં પ્રેમ અને લાગણીની આવાજાહી ચાલુ રહે.
🌺 રોહિણી વિપુલ "મૃગજળ"
"લોક ડાઉન માં લોક થયેલી લાગણી ખુલી ગઈ"
"લોક ડાઉન માં લોક થયેલી લાગણી ખુલી ગઈ"
મજબૂત મન સફળતાનો બીજો પર્યાય છે.