STORYMIRROR

સમજ થકી જ...

સમજ થકી જ સશક્ત સમાજનું નિમાઁણ થાય છે , બંધિયાર તળાવ જેવા વિચારોથી અંતે સડો પેદા થાય છે, ખૂલ્લી ગયા છે જ્યારે જ્ઞાન -વિજ્ઞાનના રસ્તાઓ અનેક, ત્યારે હડસેલા મારી નૌકાની સવારીથી થોડું મઝધાર પાર થાય છે..

By Amrutlalspandan
 154


More gujarati quote from Amrutlalspandan
23 Likes   0 Comments
58 Likes   0 Comments
10 Likes   0 Comments
15 Likes   0 Comments
13 Likes   0 Comments

Similar gujarati quote from Abstract