STORYMIRROR

શરીરની...

“ શરીરની શારીરિક કે માનસિક ખામીઓને શોધી ને તેનો ઇલાજ કરતા દાક્તર તમે ઘણાં જોયા હસે પરંતુ ખૂબીઓને પારખીને તેને બહાર લાવનારા દાક્તર તમને કોઈ દવાખાનામાં જોવા નહી મળે મિત્રો, તેના માટે તો માં-બાપ ,ગુરૂ ,શિક્ષક કે કોઈ સારા હિતેચ્છુ ને શોધવો પડે. ”

By Rakesh Parmar
 124


More gujarati quote from Rakesh Parmar
3 Likes   0 Comments
5 Likes   0 Comments
5 Likes   0 Comments
9 Likes   0 Comments
2 Likes   0 Comments

Similar gujarati quote from Inspirational