STORYMIRROR

શોખને મારા...

શોખને મારા હું થોડા નવાબી રાખું છું, મુખને મારા હું ખુશ મિજાજી રાખું છુ. વિચારોને અમારા ધૂળ ના લાગી જાય, માટે કલમ સાથે નાતો જાળવી રાખું છું.    ~વિનાયકરાવ મોરે "ભારતીય"

By VINAYAKRAV MORE
 18


More gujarati quote from VINAYAKRAV MORE
0 Likes   0 Comments
0 Likes   0 Comments