STORYMIRROR

ભર ઉનાળે...

ભર ઉનાળે હું ઠુઠાવાઈ જાવ એ શક્ય તો નથી, બે છાંટા પડે ને ભીંજાય જાવ એ શક્ય તો નથી. આમ તો હું આવું કે જાવ લોકોને શું ફેર પડે છે, પણ હું જાવ અને તું રોકે મને એ શક્ય તો નથી.  ~વિનાયકરાવ મોરે "ભારતીય"

By VINAYAKRAV MORE
 19


More gujarati quote from VINAYAKRAV MORE
0 Likes   0 Comments
0 Likes   0 Comments