STORYMIRROR

સૌને...

સૌને મુઠ્ઠીમાં રાખીને માનવ, કરે છે જુલમ-સિતમ, ભાવ ચહેરા નથી વંચાતા, ચહેરા ઉપર છે માસ્ક. "મુરલી" મંથન કરી રહ્યો છે, વ્યગ્ર બન્યું છે મન, શું કરવું? કોને કહેવું? કોણ દૂર કરશે આ માસ્ક. -ધનજીભાઈ ગઢીયા "મુરલી"

By Dhanjibhai gadhiya "murali"
 3


More gujarati quote from Dhanjibhai gadhiya "murali"
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments