STORYMIRROR

રોજ પરોઢે...

“ રોજ પરોઢે એક ટહુકો સંભળાય ભીતરે પછી એક નામ રણકાય શ્યામ તારા આગમનની આશ માં એક પરિચિત પીંછું શોધું તારી પ્રીતમાં. જય શ્રી કૃષ્ણ ”

By Dimpal Gor
 149


More gujarati quote from Dimpal Gor
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments