રોજ પરોઢે એક ટહુકો સંભળાય ભીતરે પછી એક નામ રણકાય શ્યામ તારા આગમનની આશ માં એક પરિચિત પીંછું શોધું તારી પ્રીતમાં. જય શ્રી કૃષ્ણ
નથી તું મારી પાસે જાણું છું છતાં તારી અનુભુતિ શ્વાસે શ્વાસે છે. મારા સુખ માં દુઃખ માં મારી પડાછાઈ થઈ રહી છો. ફ્ક્ત યાદ છે તારો ચહેરો તે જ ટકાવી રહ્યું છે મારું અસ્તિત્વ. જય શ્રી કૃષ્ણ
' સ્રી ' એક પંક્તિ માં ઈશ્વરે જેણે સૃષ્ટિ ની રચનાનું દાયિત્વ આપી પોતાના સમકક્ષ દરજ્જો આપ્યો. જય શ્રી કૃષ્ણ