STORYMIRROR

રીસાઈ છે એ...

રીસાઈ છે એ મારાથી, પકડુ તો પકડાતી નથી, રોજ જોવુ છુ દર્પણ, તોય સુખ ઝેલવા દેતી નથી, ચિંતામાં રાખે છે સદાય મને, રોજ વધે છે પણ, તેની આદત બદલાતી નથી, સાલી "ઉંમર" મારુ માનતી જ નથી #sukavya #storymirrorgujarati

By Author Sukavya
 102


More gujarati quote from Author Sukavya
1 Likes   0 Comments
8 Likes   0 Comments
8 Likes   0 Comments
1 Likes   0 Comments
2 Likes   0 Comments

Similar gujarati quote from Abstract