STORYMIRROR

"રાતે...

"રાતે સપનામાં આવીને તુ હકીકત બની જાય, તારો પડછાયો જીવનનો સહારો બની જાય, આજ પૂનમની રાતે જ અધૂરૂં મિલન પુરૂં થાય, "મુરલી" ના દિલમાં તુ શરમાઈને સમાઈ જાય. -ધનજીભાઈ ગઢીયા "મુરલી"

By Dhanjibhai gadhiya "murali"
 3


More gujarati quote from Dhanjibhai gadhiya "murali"
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments