STORYMIRROR
'પ્રકૃત...
'પ્રકૃતિના રૂપનો...
'પ્રકૃતિના...
“
'પ્રકૃતિના રૂપનો વૈભવ ધરા પર વિખરાયો,
ડાળે- ડાળે ભ્રમર-પુષ્પના પ્રણયનો રંગ રેલાયો, આ વસંતકાળે હું અભાગી વિરહના વમળમાં ફસાયો,
ચોતરફ બધું શુષ્ક ભાસે, કે જીવનના બપોરે મને અંધકાર દેખાયો'
- નાસિર મોમીન 'પ્રેમનિર્ઝર'
”
259
More gujarati quote from Nasir Momin
Download StoryMirror App