STORYMIRROR

પરિણામ ...

પરિણામ " મમ્મી આજો મારુ રિઝલ્ટ આવી ગયું.. 92% આવ્યા છે હવે તો પપ્પા મને ભણવા દેશે ને.. ??.. " " બેટા.. તું તૈયાર થઈ જા ફૈબા તને જોવા મુરતિયો લઈને આવે છે.. " હેતલબા વાઘેલા 'આકાંક્ષા'

By Hetalba Vaghela
 137


More gujarati quote from Hetalba Vaghela
2 Likes   0 Comments
2 Likes   0 Comments
3 Likes   0 Comments
2 Likes   0 Comments