Hetalba Vaghela
Literary Colonel
AUTHOR OF THE YEAR 2020 - NOMINEE

31
Posts
52
Followers
3
Following

સાહિત્ય સાથે લાગણીના તાંતણે બંધાયેલ છું..

Share with friends

જ્યાં લાગણીઓમાં વ્યાજદર વધતો જાય ને પીડા ની કિંમત ઘટતી જાય એ સ્થાન એટલે પરિવાર "હેતલબા વાઘેલા "આકાંક્ષા"

જ્યારે તું મારી અડોઅડ બેસી મીઠી મીઠી વાતો કરે છે ત્યારે તું મને ચોકલેટ જેવો લાગે છે

પરિણામ " મમ્મી આજો મારુ રિઝલ્ટ આવી ગયું.. 92% આવ્યા છે હવે તો પપ્પા મને ભણવા દેશે ને.. ??.. " " બેટા.. તું તૈયાર થઈ જા ફૈબા તને જોવા મુરતિયો લઈને આવે છે.. " હેતલબા વાઘેલા 'આકાંક્ષા'

અહેસાસ લાગણીઓ તણો સતત સાથે હોય, તું હોય ના હોય તારી વાતો સાથે હોય. હેતલબા વાઘેલા 'આકાંક્ષા'


Feed

Library

Write

Notification
Profile