STORYMIRROR
“પપ્પા...
“પપ્પા ,બસ વસવસા...
“પપ્પા ,બસ...
“
“પપ્પા ,બસ વસવસા એટલા જ રહ્યા,
આઇ લવ યુ કહેવાના કોડ મનમાં જ રહ્યા.
હું સમજણી નહોતી ત્યારે તમે લાડ કર્યા ,
સમજણ આવી ત્યારે તમે ખાલીપા ભર્યા .
હશે,તમારી ગેરહાજરી સ્વીકારીને આટલું જીવ્યાં ,
સજળ નયને તમને ઇશ્વરને સોંપ્યા....”
-લીના વછરાજાની.
”
338
More gujarati quote from Leena Vachhrajani
Similar gujarati quote from Abstract
Download StoryMirror App