STORYMIRROR
*પારકાં એ...
*પારકાં એ...
*પારકાં એ...
“
*પારકાં એ પારકાં* સમીક્ષા...
૨૮-૬-૨૦૨૩
પારકાં માટે ઘણું બધું ગુમાવી દીધાં પછી
એ પોતાનાં ન થાય,
જ્યારે પારકાં પોતાનો સ્વાર્થ સાધી લીધાં પછી મોં ફેરવી લે ત્યારે,
એ આઘાતજનક પરિસ્થિતિમાં
પોતાનાં જ સધિયારો આપે છે...
ત્યારે પરિવારની હૂંફ જ જીવવા બળ આપે છે.
પણ સમજણ ત્યારે આવે છે જ્યારે ચોટ દિલ પર વાગે છે...
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖
”
28
More gujarati quote from Bhavna Bhatt
Download StoryMirror App