STORYMIRROR
પાણી-પા...
પાણી-પાણીની વાત...
પાણી-પાણીની...
“
પાણી-પાણીની વાત અલગ,
પાણી-પાણીની ઘાત અલગ,
પાણી-પાણીની નાત અલગ,
પાણી-પાણીની જાત અલગ,
હા,
દરેક પાણીની ભાત અલગ..
”
20
More gujarati quote from Leena Vachhrajani
Similar gujarati quote from Abstract
Download StoryMirror App