STORYMIRROR

ઓ મારા...

ઓ મારા વિરલા રે.... મારાં કાકાજી નાં માદડીયા નાં હિરલા રે..... કહું છું તને હવે પાછો આવી જા..... જો કેવાં પોક મૂકીને રડે છે કાકીજી મારાં રે..... ભાભી તો ભુલ્યા ભાન..... અરે તારાં બાળકોનું કહેવું માન..... કહું છું તને હવે પાછો આવી જા.....

By Shreya Joshi
 1


More gujarati quote from Shreya Joshi
0 Likes   0 Comments
0 Likes   0 Comments