STORYMIRROR

અખંડ હેવાતણ...

અખંડ હેવાતણ દેજો રે, મારી ઉમિયા ભવાની. લાડકડી મારી તમને સોપી, સાચવી રાખજો રે, મારી ઉમિયા ભવાની. જેવું તમારૂં એવું એનું હેવાતણ, કાળજી આટલી લેજો રે, મારી ઉમિયા ભવાની. ગણપતિ જેવો રાજકુંવર એક, એનાં ખોળલે દેજો રે, મારી ઉમિયા ભવાની અખંડ હેવાતણ દેજો રે, મારી ઉમિયા ભવાની. લાડકડી મારી તમને સોપી, સાચવી રાખજો રે, મારી ઉમિયા ભવાની

By Shreya Joshi
 11


More gujarati quote from Shreya Joshi
0 Likes   0 Comments