STORYMIRROR

નિયમ એ...

નિયમ એ જિંદગી નું એક પલ્લું છે, જેની ડોળ આપણા દરેકનાં હાથમાં છે, જેનું જીવન નિયમોથી બનેલું છે, એવા વ્યક્તિ હંમેશા આવનારી પેઢી માટે ખરા સાબિત થાય છે. અને જેના જીવન માં નિયમોનું કોઈ વર્ચસ્વ નથી એ હંમેશા માટે અફસોસ કરતાં જ રહી જાય છે.

By Haresh Mulchandani
 35


More gujarati quote from Haresh Mulchandani
0 Likes   0 Comments
0 Likes   0 Comments

Similar gujarati quote from Tragedy