STORYMIRROR
*મસ્તી ટાઈમ*...
*મસ્તી ટાઈમ*...
*મસ્તી...
“
*મસ્તી ટાઈમ* ૨૨-૧૨-૨૨૧
અરબી સમુદ્ર જોરશોરથી મોજા ઉછળ્યા કરતો હતો..
એકદમ નદી ધસમસતી આવી અને,
સમુદ્ર ને પુછ્યુ... અરરરરરર..
આ શું?
કેમ આ તોફાન માંડ્યું છે?
સમુદ્ર અરે શું વાત કહું...
આ પ્રેમી પંખીડા ના જાણે નિતનવા નાટકો અહીં બેસીને કરે છે એ જોઈ જોઈને મને ડિપ્રેશન આવે છે..
વિચારું છું કે..
શું થતું હશે એમનાં માતા-પિતા નું..
*કોપી આરક્ષિત*
*ભાવના ભટ્ટ અમદાવાદ...*
➖〰️➖〰️➖〰️➖〰️➖〰️
”
32
More gujarati quote from Bhavna Bhatt
Download StoryMirror App