STORYMIRROR
*મોટી વાતો*...
*મોટી વાતો*...
*મોટી...
“
*મોટી વાતો* ૧૬-૬-૨૦૨૨
મોટી મોટી વાતો કરેને,
અંદર પોલમપોલ ચાલે;
ઉંચું તીર રાખે અને,
નીચું નિશાન તાકે;
સપના જુવે મોટા મોટા ને,
પછી સાયકલમાં મોહ પામે,
આવી અજબ જેવી વાત છે..
*ભાવના ભટ્ટ અમદાવાદ*
”
28
More gujarati quote from Bhavna Bhatt
Download StoryMirror App