STORYMIRROR
*મોટાં...
*મોટાં મોટાં* ...
*મોટાં...
“
*મોટાં મોટાં* ૨૪-૩-૨૦૨૨
એવાં મોટાં મોટાં આંકડાઓ ની ભરમાર રે,
સાચું જુઠ્ઠું તો ભગવાન જાણે રે,
એવી ચલાવે પોલંપોલ, ને હાંકે ગપગોળા રે,
એમાં ન હોય કોઈ ભલીવાર એવાં ગપગોળા રે...
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ...*
➖〰️➖〰️➖〰️➖〰️➖
”
42
More gujarati quote from Bhavna Bhatt
Download StoryMirror App