STORYMIRROR
મેં...
મેં પૈસાને મહત્વ...
મેં પૈસાને...
“
મેં પૈસાને મહત્વ આપ્યું ,
તો કામ-કાજ ચાલ્યું ગયું ,
મેં કામને મહત્વ આપ્યું તો,
પૈસા આવતા ગયા અને,
કારકિર્દી બનતી ગઈ....
----- અમૃતલાલ--- ‘સ્પંદન’ 17/5/20
”
210
More gujarati quote from Amrutlalspandan
Similar gujarati quote from Abstract
Download StoryMirror App