STORYMIRROR
મારું સદેહે...
મારું સદેહે...
મારું સદેહે...
“
મારું સદેહે હોવું એજ એક અસ્તિત્વનો સ્વીકાર,
ખુદ કરું બુલંદ મારા અવાઝને, પડકારું મારા આત્માને,
કરું શપથ, મારી શક્તિના સહર્ષ સ્વીકારની મશાલની,
દશે દિશાથી જ્યોત જલાવું, અસ્તિત્વનાં મિશાલની.
""અમી""
”
212
More gujarati quote from amita shukla
Download StoryMirror App