STORYMIRROR
ખોવાણી...
ખોવાણી...
ખોવાણી...
“
ખોવાણી હું...
હિમાલયની વાદીઓમાં,
નિર્મળ ઝરણાં કેરા સંગીતમાં,
નાદ ડમરુંના ઓમના,
નદીઓનાં કલકલના પ્રવાહમાં,
ઉત્તુંગ શિખરોના સાથમાં,
રોશનીથી પ્રકાશતા કિરણોમાં,
મંદ પ્રવાહિત સમીરના સાથમાં,
હું ખોવાણી મસ્ત નિજાનંદમાં.
""અમી""
”
10
More gujarati quote from amita shukla
Download StoryMirror App