STORYMIRROR
ચિત્રણ...
ચિત્રણ કર્યું...
ચિત્રણ...
“
ચિત્રણ કર્યું જીવનનું અણમોલ,કોઈ ચિત્રકારે,
સર્જન કર્યું અદભુત રંગો કેરું, કોઈ ચિત્રકારે,
દુનિયા છે કેનવાસ, રંગો ભરે ઉલટપલટ માનવી,
નથી ભૂંસી શક્યા સર્જનનું અસ્તિત્વ માનવ ચિત્રકાર.
""અમી""
”
260
More gujarati quote from amita shukla
Download StoryMirror App